English | ગુજરાતી
       
વેબ મેનુ
અખબારી યાદી
ઓઈલ મિલ બનાસકાંઠા
છૂટક વેપારીઓ
મેપ
પૂછપરછ
સમાચાર
વધુ..
ખેડૂત સુવિધાઓ

મુખ્ય યાર્ડમાં પૂરી પાડેલી  સુવિધાઓ:-

         સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટયાર્ડ પાલનપુરમાં  નીચે  મુજબ સુવિધાઓ 

આજ સુધી ઉભી કરવામાં આવી છે.

 

(૧) ૧૦  બોર નવીન ગંજ માટે બે બોર

(૨) ઓવર હેડ ટાંકી -૧

(૩)પાઈપ લાઈન

(૪)સ્ટ્રોમ  વોટર ગટર લાઈન

(૫)આંતરિક વીજળીકરણ

(૬) બાહય વીજળીકરણ તથા સ્ટ્રીટ લાઈટ

(૭) મેઈન ગેટ ,સીક્યોરિટી કેબીન-૨

(૮) નવીન યાર્ડ રોડસ તથા સાઈડ રોડસ

(૯) ઓફિસ બિલ્ડીંગ

(૧૦) કંપાઉન્ડ વોલ

(૧૧) સંન્દ્રી શોપ્સ -૧૦૩

(૧૨) કેન્ટીન બિલ્ડીંગ ગેસ્ટ હાઉસ/ભોજનાલય

(૧૩) શોપ કમ ગોડાઉન-૨૯૭

(૧૪) કમિશન એજન્ટ શોપ્સ-૩૮

(૧૫) ઝેરોક્ષ મશીન

(૧૬) હવાડો

(૧૭) સરદારશ્રી સ્ટેચ્યુ નવિન યાર્ડ

(૧૮) બાગ બગીચો

(૧૯) કોમ્પ્યુટર નેટવર્ક

(૨૦) પાણીની પરબ-૨

(૨૧) ટોયલેટ બ્લોક-૨

(૨૨) બોરની ઓરડી

(૨૩) માઈક સ્પીકર સિસ્ટમ

(૨૪) વે બ્રીજ

(૨૫) સોઇલ ટેસ્ટીંગ લેબોરેટરી

(૨૬) મલ્ટી કોમોડીટી ક્લીનીંગ એન્ડ શોટીગ પ્લાન્ટ  (ક્લીનીંગ સેન્ટર)

(૨૭) સીસી ટીવી કેમેરા

(૨૮) વે બ્રિજ

(૨૯) પે એન્ડ યુઝ ટોયલેટ

Copyright © apmcpalanpur.com
Designed & Developed by : pcubeweb.com