English | ગુજરાતી
       
શ્રી ફતાભાઈ પી ચૌધરી (ધારિયા)
ચેરમેન શ્રી
એપીએમસી પાલનપુર
બજાર કિંમત 18-10-2013
ઘઉં નીચો : 318 ઉચો : 395 આવક : 272
બાજરી નીચો : 235 ઉચો : 315 આવક : 87
એરંડા નીચો : 701 ઉચો : 712 આવક : 1538
મગફળી નીચો : 523 ઉચો : 725 આવક : 913
ગવાર નીચો : 630 ઉચો : 1021 આવક : 43
રાજગરો નીચો : 1157 ઉચો : 1210 આવક : 232
રાયડો નીચો : 615 ઉચો : 637 આવક : 450
તમામ તારીખની બજાર કિંમત જોવા અહિયાં ક્લીક કરો....
વેબ મેનુ
અખબારી યાદી
ઓઈલ મિલ બનાસકાંઠા
છૂટક વેપારીઓ
મેપ
પૂછપરછ
સમાચાર
વધુ..
અમારી વેબસાઈટ પર આપનું સ્વાગત છે...

ઘી પાલનપુર-વડગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સ્થાપના તા.૩૦/૧૨/૫૫ ના રોજ થયેલ.કામકાજની શરૂઆત તા.૧/૧૦/૫૭ થી કરવાની આવેલ. પ્રારંભમાં શહેરમાં બહાદુરગંજ વિસ્તારમાં કામચલાઉ માર્કેટ યાર્ડ શરુકરવામાં આવેલ.જે પછી તા.૩૧/૧૦/૬૯ થી શહેરની પારેખવાડી નામે ઓળખાતી ૫ એકર ૩૩ ગુંઠા જમીનમાં મુખ્યયાર્ડ ચાલુ કરવામાં આવેલ.આ પછી બજારની વિસ્તારમાં સને ૧૯૮૦ થી દાંતા તાલુકનો ઉમેરો કરવામાં આવેલ. વખતો વખત શહેરનો વિકાસ થતાં તેમજ ખેત ઉત્પાદન વધતાં,માલની આવકો  વધતાં મુખ્ય યાર્ડ નાનું પડવાથી સરદાર પટેલ માર્કેટયાર્ડ ડેરી રોડ પાલનપુર  ઉપર આશરે ૪૫ એકર જમીન ખરીદી અધતન નવું મુખ્યયાર્ડ તા.૧૯/૧૦/૯૫ થી શરુ કરવામાં આવેલ છે.

Copyright © apmcpalanpur.com
Designed & Developed by : pcubeweb.com